મતદાર જાગૃતિ અભિયાન ૨૦૧૨





જીલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો

જીલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો ઠાસરા તાલુકા નાં પડાલ મુકામે આવેલી  જલારામ ઇન્ટરનેશનલ સ્કુલ માં યોજવામાં આવ્યો  જેમાં શાળા ની વિભાગ ૫ માં ઔષધીઓ  અને તેના ઉપયોગ ની કુર્તી મુકવામાં આવી હતી જેની કેટલીક તસ્વીરો










૧ ઓક્ટોમ્બર ૨૦૧૨ ને સોમવારના રોજ અમારી શાળા માં વયોવૃદ્ધ અને વરિષ્ટ નાગરિકોના ઋણ સ્વીકાર દિન ઉજવવામાં આવ્યો જેમાં કાલુપુર વિસ્તારના વરિષ્ટ નાગરિકો એ હાજરી આપી તેમનું શાળાના મુખ્ય શિક્ષક તથા  સ્ટાફ દ્વારા ફૂલો થી સ્વાગત કરવામાં આવ્યું અને તેમના દ્વારા મળેલા સુચનો સ્વીકાર કરવામાં આવ્યા જેની કેટલીક તસ્વીરો નીચે છે