વિજ્ઞાન મેળો(સી.આર સી)

 તારીખ ૩૦/૮/૨૦૧૨ ને ગુરુવારના રોજ અમારી પે સેન્ટર શાળા મો.નાં.વિધ્યાલય બ્રાન્ચ ૧ માં સી.આર.સી  કક્ષાનો વિજ્ઞાન મેળો  યોજાયો જેમાં વિવિધ શાળાઓં એ  ભાગ લોધો  અને અમારી શાળા એ પણ ત્રણ વિભાગમાં ભાગ લીધો હતો જેમાં ત્રણે વિભાગ માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે જેની કેટલીક તસ્વીરો



ઇલેક્ટ્રિક તારની વાડ- બ્રાન્ચ ૫ 
નેટ હાઉસ - બ્રાન્ચ ૫
નેટ હાઉસ -બ્રાન્ચ ૫
નેટ હાઉસ -બ્રાન્ચ ૫
ઇલેક્ટ્રિક વાડ-બ્રાન્ચ ૫
જલચક્ર- બ્રાન્ચ ૪





પવન ચક્કી - બ્રાન્ચ ૨

પાણી શુધ્ધિકરણ- બ્રાન્ચ ૧
ઇલેક્ટ્રિક બોટ - બ્રાન્ચ ૬
જળ વિધુત- બ્રાન્ચ ૩



ઇલેક્ટ્રિક બોટ- બ્રાન્ચ ૬


જળચક્ર- બ્રાન્ચ ૪






0 comments:

Post a Comment