આજ રોજ તારીખ ૨૯/૦૯/૨૦૧૨ના રોજ બાલાસિનોર  તાલુંકાનો કન્યા કેળવણી તથા શાળા પ્રવેસોત્સવ યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે આ વિસ્તાર નાં સંસદ સભ્ય માનનીય પ્રભાતસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા

આજ રોજ અમારી શાળા નાં નવા ઓરડાઓનું ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં માનનીય સંસદ સભ્ય  પ્રભાતસિંહ ચૌહાણ , બાલાસિનોર તાલુકા નાં પૂર્વે ધારાસભ્ય,બાલાસિનોરના પ્રાંત અધિકારી શ્રી,બાલાસિનોર તાલુકા શિક્ષણ સંઘ નાં મહામંત્રી  દ્વારા નવા ઓરડાઓ બાળકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા.
જેની એક ઝલક નીચે જોઈ શકાય છે.  

0 comments:

Post a Comment